Googleની રીતે
ચુકવણી કરો
થોડી પળોમાં સેટઅપ — દરેક વખતે સરળ ચેકઆઉટ
તમારા તમામ ડિવાઇસ પર વિક્ષેપરહિત ચુકવણીઓની શરૂઆત થાય છે બસ થોડા જ ઝટપટ પગલાં વડે. તમારા કાર્ડની વિગતો તમારા Google એકાઉન્ટમાં ઉમેરો અને ચેકઆઉટના એક વધુ સરળ અનુભવ માટે તેને સલામત રીતે સાચવવામાં આવશે.
નાની-મોટી ઑનલાઇન ચુકવણીઓ માટે
આ સહાયરૂપ બટન વડે તમે તમારી સાચવેલી વિગતોનો ઉપયોગ કરીને, ચેકઆઉટના સરળ અનુભવનો અને વધારાની સુરક્ષાનો આનંદ માણી શકો છો.
સલામત, સુરક્ષિત વ્યવહારો
બિલ્ટ-ઇન પ્રમાણીકરણ, વ્યવહાર એન્ક્રિપ્શન અને કપટથી રક્ષણ વડે, Google Pay તમારા નાણાં અને વ્યક્તિગત માહિતીને સલામત રાખવામાં સહાય કરે છે. ઉપરાંત, નિયંત્રણ તમારા હાથમાં રહે છે.