Googleની રીતે
ચુકવણી કરો

તમારી

ટૅપ વડે ચુકવણી કરો,

ક્લિક વડે ચેકઆઉટ કરો,

બિલ્ટ-ઇન સુરક્ષા,

યોગ્ય સમયે યોગ્ય કાર્ડ

ચુકવણી કરવાની રીત

થોડી પળોમાં સેટઅપ — દરેક વખતે સરળ ચેકઆઉટ

તમારા તમામ ડિવાઇસ પર વિક્ષેપરહિત ચુકવણીઓની શરૂઆત થાય છે બસ થોડા જ ઝટપટ પગલાં વડે. તમારા કાર્ડની વિગતો તમારા Google એકાઉન્ટમાં ઉમેરો અને ચેકઆઉટના એક વધુ સરળ અનુભવ માટે તેને સલામત રીતે સાચવવામાં આવશે.

સલામત, સુરક્ષિત વ્યવહારો

બિલ્ટ-ઇન પ્રમાણીકરણ, વ્યવહાર એન્ક્રિપ્શન અને કપટથી રક્ષણ વડે, Google Pay તમારા નાણાં અને વ્યક્તિગત માહિતીને સલામત રાખવામાં સહાય કરે છે. ઉપરાંત, નિયંત્રણ તમારા હાથમાં રહે છે.

સુરક્ષા સૌથી પહેલાં