વિક્ષેપરહિત સરળ ઑનલાઇન ચેકઆઉટ
Google Pay તમારો ઑનલાઇન ચેકઆઉટ વખતનો સાથી છે.
માત્ર થોડાં જ પગલાંમાં સલામત રીતે ચુકવણી કરો.
Google Pay વડે ખરીદી કરો
ક્લિક વડે ચેકઆઉટ કરો
'Google Pay વડે ખરીદી કરો' બટન માત્ર એક જ ક્લિક વડે તમને ચેકઆઉટ તરફ લઈ જાય છે. તે ઑનલાઇન અને ઍપમાં એમ બંનેમાં સુવિધા અને સુરક્ષાનું શ્રેષ્ટ સંયોજન છે.
થોડા જ પગલાંમાં ચુકવણી કરો
ચેકઆઉટ વખતે 'Google Pay વડે ખરીદી કરો' બટન પર ક્લિક કરો
તમારી પસંદગીની ચુકવણી પદ્ધતિ અને વિતરણ માટેનું સરનામું પસંદ કરો
બસ આટલું જ કરવાનું છે! તમારું ચેકઆઉટ પૂર્ણ થયું.
શું તમે Google Pay વડે ખરીદી કરો બટન તમારી વેબસાઇટ પર ઉમેરવા ઇચ્છતા હો તેવા કોઈ વ્યવસાયનાં માલિક છો?