વિક્ષેપરહિત સરળ ઑનલાઇન ચેકઆઉટ
Google Pay તમારો ઑનલાઇન ચેકઆઉટ વખતનો સાથી છે.
માત્ર થોડાં જ પગલાંમાં સલામત રીતે ચુકવણી કરો.
ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા
ઝડપી ઑનલાઇન ચેકઆઉટ કરો
ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા તમારા કાર્ડની વિગતોને સાચવે છે, જેથી તમે ચેકઆઉટ વખતે ઑટોમેટિક રીતે Chrome પર અને Android ડિવાઇસ પર તેમને ઉમેરી શકો છો. ઔદ્યોગિક સ્તરની સુરક્ષા સાથે, ઑટોમૅટિક રીતે ભરવાની સુવિધા એ ઑનલાઇન ચુકવણી કરવાની સલામત રીત છે.
Google Pay વડે ખરીદી કરો
ક્લિક વડે ચેકઆઉટ કરો
'Google Pay વડે ખરીદી કરો' બટન માત્ર એક જ ક્લિક વડે તમને ચેકઆઉટ તરફ લઈ જાય છે. તે ઑનલાઇન અને ઍપમાં એમ બંનેમાં સુવિધા અને સુરક્ષાનું શ્રેષ્ટ સંયોજન છે.
થોડા જ પગલાંમાં ચુકવણી કરો